Shikshapatri Shlok 27 ( શિક્ષાપત્રી શ્લોક ૨૭ )

અને ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ છ પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. ||૨૭||

One shall never maintain company of 6 types of people like thieves, sinners, drug addicts, hypocrites, licentious and such other deceitful persons. || 27 ||