Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 25 ( શિક્ષાપત્રી શ્લોક ૨૫ )

અને જેના વચનને સાંભળવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેનાં મુખ થકી ભગવાનની કથાવાર્તા ન સાંભળવી. ||૨૫||

One shall never listen to any religious discourses from a person whose preaching might lead one away from the devotion to Lord Shree Krishna or one’s duty. || 25 ||