Shikshapatri Shlok 24 ( શિક્ષાપત્રી શ્લોક ૨૪ )

અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો ને પરધર્મનું આચરણ ન કરવું. તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. ||૨૪||

One shall never abandon one’s own duties as ordained by one’s own Varna and Ashram nor follow a course of conduct prescribed for others nor follow any faith which is pretentious or fictitious. || 24 ||