Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 23 ( શિક્ષાપત્રી શ્લોક ૨૩)

અને માર્ગને વિષે ચાલતે શિવાલયાદિક જે દેવમંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું. ||૨૩||

When passing by temples of Lord Shiva and other deities, one shall bow to them and pay due reverence to the deities therein. || 23 ||