Shikshapatri Shlok 22 ( શિક્ષાપત્રી શ્લોક ૨૨ )

અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું ||૨૨||

One shall never accept the “Naivedhya” of those deities to whom wine and flesh are offered and before whom goats and such other animals are slaughtered. || 22 ||