Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 21 ( શિક્ષાપત્રી શ્લોક ૨૧ )

અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. ||૨૧||

One shall never slander deities, places of pilgrimage, Brahmins, devout wives, “sadhu”(honest & pious person & Saints) and “Ved” (holy scriptures), nor listen to such slanders. || 21 ||