Shikshapatri Shlok 20 ( શિક્ષાપત્રી શ્લોક ૨૦ )

અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિષે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. ||૨૦||

One shall never make false accusations or abuse anyone verbally even if it serves one’s self-interest. || 20 ||