Shikshapatri Shlok 18 ( શિક્ષાપત્રી શ્લોક ૧૮ )

અને અમારા આશ્રિત જે પુરૂષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ્ય, મફર, માજમ, ગાંજો એ આદિક જે કેફ કરનારાં વસ્તુ તે ખાવાં નહી અને પીવાં પણ નહી. ||૧૮||

My male and female disciples shall never commit adultery nor indulge in gambling and other such vices. They shall abstain from inhaling and drinking intoxicating substances. || 18 ||