Shikshapatri Shlok 17 ( શિક્ષાપત્રી શ્લોક ૧૭ )

અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું. અને ધિણયાતું જે કાષ્ઠ, પુષ્પ, આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. ||૧૭||

One shall not commit theft, even for the sake of performing an act of Dharma. No article, even firewood, flowers etc., owned by others shall ever be taken without their owner’s permission. || 17 ||