Shikshapatri Shlok 15 ( શિક્ષાપત્રી શ્લોક ૧૫ )

અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મધ, તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું ||૧૫||

Under any circumstances, one shall not eat meat, even if it is in form of “Yagnaprasad”. Nor shall one drink liquor, wine or intoxicating beverages even though it may be an offering to a deity. || 15 ||