Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 13 ( શિક્ષાપત્રી શ્લોક ૧૩ )

અને સ્ત્રી, ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. ||૧૩||

Any human being shall not commit “Hinsa”of either human being or animal(violence) with the purpose of acquisition of, “Wife”, “Wealth” or “Kingdom” (political power, sovereignty). || 13 ||