Wednesday, 17 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 11 ( શિક્ષાપત્રી શ્લોક ૧ ૧ )

હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે – અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ-પ્રાણી-માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જુ, માંકડ, ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. ||૧૧||

All my disciples shall never kill any living creature knowingly or unknowingly, not even small insects such as lice or bugs intentionally. || 11 ||