Shikshapatri Shlok 1 ( શિક્ષાપત્રી શ્લોક ૧ )

(શ્રી સહજાનંદ સ્વામી જે તે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા પ્રથમ પોતાના ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાનરૂપ મંગળાચરણ કરે છે.) હું જે તે મારા હૃદયને વિષે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરૂં છું તે શ્રીકૃષ્ણ કેવા છે, તો – જેના ડાબા પડખાને વિષે રાધિકાજી રહ્યા છે, અને જેના વક્ષ:સ્થળને વિષે લક્ષ્મીજી રહ્યા છે અને વૃન્દાવનને વિષે વિહારના કરનારા છે. ||૧||

I (Sahajanand Swami, Lord Swaminarayan) meditate, in my heart, upon Lord Shree Krishna, on whose left stands Radhikaji, in whose heart resides Laxmiji and who plays (with His Bhaktas) in Vrindavan. || 1 ||