Junagadh Mahotsav – 2013

SHREE SWAMINARAYAN MAHAMANTRA MAHOTSAV – JUNAGADH

Logo
December 22nd – 30th 2013

વ્હાલા ભક્તજનો
સર્વાવતારી, સર્વોપરી ઇષ્ટદેવ અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ દક્ષિણ વિભાગ વડતાલ દેશ પીઠાધિપતિ પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી વિધમાન આચાર્યમહારાજ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી અને પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના નેત્રુત્વમાં જૂનાગઢના આંગણે “શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ” નુ આયોજન કરાયું હતુ.

Wrold Record જૂનાગઢના આ ધાર્મિક મહામંત્ર મહોત્સવમાં એક સાથે ૪-૪ વિશ્વ રેકોર્ડ સ્થપાયા જેને લીમ્કા અને ગોલ્ડન બુકમાં સ્થાન મળ્યું છે.
WORLD RECORD ANNOUNCEMENT VIDEO

     ૧૦૯૫ કરોડ સ્વામિનારાયણ મહામંત્ર લેખન
     ૧૦૮ રાગમાં સ્વરીત શુકલા દ્વારા સ્વામિનારાયણ મહામંત્રનું ગાન તેમજ
     માત્ર એક કલાકમાં ૨૧૫૦૦ હરિભકતો દ્વારા ચક્ષુદાનનો સંકલ્પ કરાયો હતો
     ૩૫૨ દેહ દાન માત્ર ૧ કલાકમાં કર્યા

જૂનાગઢના બાયપાસ રોડ પર શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવના નવ દિવસ દરમિયાન ૨૬.૫૦ લાખથી વધુ ભાવિક ભક્તોએ મહોત્સવનો લાભ લીધો હતો. આ દિવસો દરમિયાન સુવર્ણ શિખર માટે એક કરોડનું દાન જાહેર થયું હતું. તા.૨૨મી ડિસેમ્બરથી ૭૩૦ કરોડ મહામંત્ર લેખન મહોત્સવનો પ્રારંભ થયો હતો. જેમાં રોજ બે થી અઢી લાખ ભાક્તો ઉમટી પડયા હતા. આ નવ દિવસ દરમિયાન સુવર્ણશીખર અનાવરણ, અન્નકુટ, શાકોત્સવ, ફુલદોલોત્સવ, શ્રીમદ્ સત્સંગિની કથા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
૭૩૦ કરોડ મહામંત્રનો અંદાજ હતો. પરંતુ ૧૦૯૫ કરોડ મહામંત્રનું લેખન થતા લીમ્કા તથા ગોલ્ડન બુકમાં સ્થાન મળ્યું હતું. મહોત્સવના અંતિમ દિવસે યજમાનો, સ્વયંસેવકો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

PHOTO

Day

DAY 1

Mandir Darshan & Aarti
Pothi Yatra & Katha
Evening Katha
Yagna, Bhojan & Utaro
LNDYM Photo Gallery Opening

Day

DAY 2

Mandir Darshan & Akhand Dhun
Morning Outdoor Photo
Evening Katha
Evening Outdoor Photo

Day

DAY 3

Mandir Darshan & Aarti
Morning Katha
Outdoor Photo

Day

DAY 4

Morning Katha
Gadi Pattabhishek
Evening Katha
Yajman Sanman
Outdoor Photo
Sanskrutik Program

Day

DAY 5

Mandir Darshan & Aarti
Morning Katha
Outdoor Darshan
Yagnashala
Evening Katha
Outdoor Evening
Sanskrutik Karyakram

Day

DAY 6

Mandir Darshan & Akhand Dhun
Morning Outdoor Darshan
Morning Katha
Shakotsav
Ratri Program

Day

DAY 7

Mandir Darshan & Aarti
Morning Katha
Dharmacharya Sanmelan

Day

DAY 8

SOBHA YATRA
Morning Katha
Evening Katha

Day

DAY 9

ABHISHEK
Akhand Dhun
Yagna Purnahuti
Mahotsav Purnahuti

VIDEO

JAN MEDNI VIDEO
BIRDVIEW
Bhojanalay Darshan
DAY 6 – Evening Session
DAY 3 – Lalji Maharaj Ashirvad – Evening Session
DAY 3 – Lalji Maharaj Ashirvad – Morning Session
DAY 2 – Morning Session
Day 1
            Morning Katha
            Pothi Yatra
            Deep Pragatya & Swagat
            P.P. Laljimaharaj Shree Aashirvad
Swagat Geet
Aamantran Video

NEWS ARTICLES

Gujarat Samachar
Mahotsav Article
Sandesh
Record Article
Mahotsav Article
Day 3 Article
Satya-day
Sobha Yatra
Record Article
Divya-Bhaskar
Sobha Yatra
600 Kundi Yagna
Katha
Annkut and Mahaprasad
Akila
Mahotsav Article