ભજન-સ્મરણ ને વર્તમાનના દ્રઢાવનું
સંવત્ ૧૮૭૬ના મહા વદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ
શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ઉગમણે
દ્વાર ઓરડાની ઓસરી ઉપર વિરાજતા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ
કર્યા હતાં ને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશદેશના હરિભકતની
સભા ભરાઈને બેઠી હતી.
|| ઈતિ વચનામૃતમ્ || ૫૫ ||
|