Chaturmas

આવ્યો ચાતુર્માસ મનોહર

ભગવાન શ્રી સ્વામિનારાયણ હૃદયસ્થ કરવાનો સમય એટલે। …. ચાતુર્માસ

ભગવાન શ્રી સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કરેલા આજ્ઞા મુજબ પ્રતિ વર્ષની જેમ આ વરસે પણ સર્વે હરિભક્તો એ ચાતુર્માસના વિશેષ નિયમો નીચે મુજબ ગ્રહણ કરવા . આગામી આષાઢ સુદ -11 થી કારતક સુદ -11 સુધીના નિયમોનું પાલન કરીને ભગવાન શ્રીહરિ તથા પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ, પ પૂ.ભાવિ આચાર્ય 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ તથા સંતો -ભક્તો નો રાજીપો પ્રાપ્ત કરીએ.

Shikshapatri-76
Shikshapatri-77
Shikshapatri-78

ચાતુર્માસ નિયમ ફોર્મ

શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલા આઠ નિયમો

તપ સંબંધી નિયમો

શ્રીજી મહારાજને રાજી કરવાના અન્ય નિયમો

સત્શાસ્ત્ર વાંચન નિયમો

ફરજીયાત ત્યાગ સંબંધી નિયમો

  • પહેલા મહિને શાકભાજીનો ત્યાગ
  • બીજા મહિને દહીંનો ત્યાગ
  • ત્રીજા મહિને દૂધનો ત્યાગ
  • ચોથા મહિને કઠોળનો ત્યાગ
  • આખા ચાતુર્માસ દરમિયાન રીંગણાં ,મૂળા ,શેરડી ,જામફળ અને કલીંગડા ન ખાવા

નિયમ સાહિત્ય

janmangal namavali
janmangal namavali
Til Chinha